Todayinfos24 માં આ૫નું સ્વાગત છે.
નવોદયની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
બાલાછડીની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
Text 4
Text 5
  • Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer

Todayinfos24

Welcome to Todayinfos24

  • Home
  • JAWAHAR NAVODAYA
    • JAWAHAR NAVODAYA GANIT
    • JAWAHAR NAVODAYA GUJARATI
  • Balachadi
    • Balachadi quiz
  • CET
    • CET QUIZ
  • Shala Vibhag
  • TEACHER VIBHAG
    • BALVATIKA
  • Latest Update🌟
    • Jilla Fer Update
    • Vidhyasahayak Bharti

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.1

February 14, 2025 by Vijay Senjaliya Leave a Comment

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી

સંખ્યા વાંચન અને સ્થાન કિંમત 

અબજ, દસ કરોડ, કરોડ, દસ લાખ, લાખ, દસ હજાર, હજાર, સો, દશક, એકમ

આ શીખવવા કરતા એકમ , દશક, સો, આમ ત્રણ ખાના પછી હજારના બે ખાના, લાખના બે ખાના, કરોડના બે ખાના અને અબજના બે ખાના

એકી-બેકી સંખ્યાઓ

એકી સંખ્યા (વિષમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય તેને એકી સંખ્યા કહે છે

1 થી 100 સુધીની એકી સંખ્યા-  1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 85, 87, 89, 91, 93, 95, 97, 99

બેકી સંખ્યા (સમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા શેષ શૂન્ય વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક ૨ ૪ ૬ ૮ કે ઝીરો પૈકી કોઈપણ એક અંક હોય તેને બેકી સંખ્યા કહે છે

1 થી 100 સુધીની બેકી સંખ્યા-  2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100

 

સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા –

અંક      સૌથી નાની          સૌથી મોટી
2              10                         99
3              100                       999
4              1,000                    9,999
5              10,000                  99,999
6              1,00,000               9,99,999

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય-1.1

/10

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય-1.1

Math quiz helps us to increase our knowledge

1 / 10

1)

સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?

2 / 10

2)

બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

3 / 10

3)

જુદાં જુદાં અંકોની બનેલી ચાર અંકોવાળી નાનામાં નાની સંખ્યા, જેમાં 8 દશકનાં સ્થાન પર હોય, તો તે સંખ્યા કઇ છે?

4 / 10

4)

4,5,0,1,અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો પાંચ અંકોવાળી મોટામાં મોટી કઇ સંખ્યા બને?

5 / 10

5)

Question 6 of 10

નાનામાં નાની 6 અંકોની સંખ્યા અને મોટામાં મોટી 5 અંકોની સંખ્યાનો તફાવત કેટલો થશે?

6 / 10

6)

Question 4 of 10

જો દરેક પંક્તિ, દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો સમાન હોય, તો x, y તથા zની કિંમત ક્રમશ: લખો.

7 / 10

7)

અંકો 5,0,8,4 તથા 3થી કઇ નાનામાં નાની એકી (વિષમ) સંખ્યા બનાવી શકાય?

8 / 10

8)

નીચેનામાંથી ક્યો સંખ્યાસમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઇ રહ્યા છે?

9 / 10

9)

‘સોળ લાખ એક હજાર છ સો સોળ’ ને અંકોમાં કેવી રીતે લખી શકાય?

10 / 10

10)

નીચેની પૈકી કઇ સંખ્યા 96,05,040 દર્શાવે છે

Your score is

0%

સ્વાધ્યાય 1.2 માટે અહીં ક્લિક કરો

 

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

શાળા ઉપયોગી મટીરીયલ માટે અહીં ક્લિક કરો

શિક્ષક ઉ૫યોગી મટીરીયલ માટે અહી કલીક કરો

Footer

  • About us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact us

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. … [Read More...] about ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

Copyright © 2025. Todayinfos24 Owner By Vijay Senjaliya