Todayinfos24 માં આ૫નું સ્વાગત છે.
નવોદયની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
બાલાછડીની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
Text 4
Text 5
  • Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer

Todayinfos24

Welcome to Todayinfos24

  • Home
  • JAWAHAR NAVODAYA
    • JAWAHAR NAVODAYA GANIT
    • JAWAHAR NAVODAYA GUJARATI
  • Balachadi
    • Balachadi quiz
  • CET
    • CET QUIZ
  • Shala Vibhag
  • TEACHER VIBHAG
    • BALVATIKA
  • Latest Update🌟
    • Jilla Fer Update
    • Vidhyasahayak Bharti

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1

February 15, 2025 by Vijay Senjaliya Leave a Comment

પૂર્ણ સંખ્યા એટલે શું?

શૂન્યથી અનંત સુધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે.

ઉદાહરણ – 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી

પ્રાકૃતિક સંખ્યા એટલે શું?

જે સંખ્યા એક થી અનંત સુધી હોય તેને  પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઉદાહરણ – 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20…… અનંત સુધી

પ્રાકૃતિક સંખ્યાઓ + 0 = પૂર્ણ સંખ્યા

ભાગાકારની સમજ
                         124   <=  ભાગફળ
                        _____
  ભાજક => 5   |   624 <= ભાજ્ય
                        |  -5
                           __
                             12
                            -10
                          ___
                           024
                           – 20
                          ___
                             04 <= શેષ
ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ
ભાજક =( ભાજ્ય – શેષ ) ÷ ભાગફળ
ભાગફળ = (ભાજ્ય – શેષ) ÷ ભાજક

શેષ = ભાજ્ય – ( ભાગફળ × ભાજક )

બે સંખ્યાનો સરવાળો 112 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા 12 મોટી છે. નાની સંખ્યા કઈ   અને મોટી સંખ્યા કઈ?
112-12 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
100
100ના બે ભાગ પાડો
50 આવે 
નાની સંખ્યા 50 છે.
મોટી સંખ્યા 50+12 = 62 થાય.
બે સંખ્યાનો સરવાળો 3301 છે. જો એક સંખ્યાથી બીજી સંખ્યા ત્રણ સો એક મોટી છે. નાની સંખ્યા કઈ   અને મોટી સંખ્યા કઈ?
3301-301 = પહેલાં જેટલી મોટી હોય તે બાદ કરો
3000
3000ના બે ભાગ પાડો
1500 આવે 
નાની સંખ્યા 1500 છે.

મોટી સંખ્યા 1500+301 = 1801 થાય.

પુર્ણ સંખ્યા પરની ચાર મુળભુત ક્રિયાઓ આ પ્રકરણ પહેલાં સ્વાધ્યાયમાં જો ગુણાકાર ક્યારે અને ભાગાકાર ક્યારે વાપરવો એ આવડે તો બધાજ કોયડા આવડી જાય છે. 

કોઈ વસ્તુની કિંમત વચ્ચે તફાવત સમજવો હોય તો તે વસ્તુ જે એકમમાં મપાતતી હોય તે એક એકમની કિંમતમાં ફેરફાર કરવાથી તેનો ભેદ જાણી શકીએ છીએ
5 કિલોગ્રામ ખાંડના 260 રૂપિયા
3 કિલોગ્રામ ઘઉં ના 159 રૂપિયા
4 કિલોગ્રામ ચોખા ના 216 રૂપિયા

આમાં દરેકના એક કિલોગ્રામ નો ભાવ નક્કી કરવા ભાગાકાર કરવાથી દરેકનો કિલોગ્રામ નો ભાવ મળે છે. 

ખાંડ  260÷5= 52
ઘઉં 159÷3=53
ચોખા 216÷4=54

 

1 કિલોગ્રામ ખાંડના 52 રૂપિયા
1 કિલોગ્રામ ઘઉંના 53 રૂપિયા
1 કિલોગ્રામ ચોખાના 54 રૂપિયા

 

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.1

1 / 8

વિજયને રોજ 4 કલાક પ્રમાણે સતત 20 દિવસ કામ કરવા બદલ રૂ. 11520 મળે છે, તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળ્યા હશે?

2 / 8

5 કિગ્રા ચોખાની કિંમત 8 કિગ્રા ઘઉંની કિંમત જેટલી છે. જો 1 કિગ્રા ઘઉંની કિંમત રૂ 30 હોય, તો 10 કિગ્રા ચોખાની અને 7 કિગ્રા ઘઉંની કુલ કિંમત કેટલી?

3 / 8

એક એન્જિન પંપ એક કલાકમાં 25,400 લિટર પાણી ખેંચે છે. એન્જિન એક દિવસમાં 12 કલાક ચાલે છે તો તે 4 દિવસમાં કેટલા લિટર પાણી ખેંચશે?

4 / 8

એક મિનિટમાં એક એન્જિન 80 લિટર પાણી ખેંચે છે. 12800 તેને લિટર પાણી ખેંચવા માટે કેટલો સમય લાગશે?

5 / 8

શુક્રવારે એક સર્કસમાં 3000 લોકો જોવા આવ્યાં શનિવારે શુક્રવારની અપેક્ષા ત્રણ ગણા લોકો જોવા આવ્યાં આ બન્ને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યાં?

6 / 8

વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે (A)25મી રૂ 500નું (B) 15 મી રૂ 345નું (C)18મી રૂ 414નું (D)32 મી રૂ 416નું ઉપરમાંનું ક્યું કાપડ સૌથી સસ્તું છે?

7 / 8

બે સંખ્યાઓનો સરવાળો 457260 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી દસ હજાર ત્રણ સો વધુ છે, તો મોટી સંખ્યા કઇ?

8 / 8

74521 અને 3456ના સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ 800×100 આવે?

Your score is

The average score is 25%

0%

 

સ્વાધ્યાય 1.2 માટે અહીં ક્લિક કરો

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

શાળા ઉપયોગી મટીરીયલ માટે અહીં ક્લિક કરો

શિક્ષક ઉ૫યોગી મટીરીયલ માટે અહી કલીક કરો

Footer

  • About us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact us

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. … [Read More...] about ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

Copyright © 2025. Todayinfos24 Owner By Vijay Senjaliya