Todayinfos24 માં આ૫નું સ્વાગત છે.
નવોદયની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
બાલાછડીની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
Text 4
Text 5
  • Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer

Todayinfos24

Welcome to Todayinfos24

  • Home
  • JAWAHAR NAVODAYA
    • JAWAHAR NAVODAYA GANIT
    • JAWAHAR NAVODAYA GUJARATI
  • Balachadi
    • Balachadi quiz
  • CET
    • CET QUIZ
  • Shala Vibhag
  • TEACHER VIBHAG
    • BALVATIKA
  • Latest Update🌟
    • Jilla Fer Update
    • Vidhyasahayak Bharti

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.5

February 16, 2025 by Vijay Senjaliya Leave a Comment

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.5

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ Todayinfos24 પર મૂકતો રહીશ.

CET PRACTICE PAPER

JAWAHAR NAVODAYA PRACTICE PAPER

BALACHADI PRACTICE PAPER

 

JNV (Arithmetic)Maths Quiz

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.5

પૂર્ણ સંખ્યા પરની ચાર મૂળભૂત ક્રિયાઓ – 2.5

1 / 7

ત્રણ સંખ્યાઓની સરાસરી 25 છે. જો તેમાંની બે સંખ્યાઓ 23 અને 27 હોય, તો ત્રીજી સંખ્યા કઈ?

2 / 7

એક સાઇકલસવાર 7 કલાકમાં 49 કિમી અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી?

3 / 7

ત્રણ સંખ્યાઓ ની સરાસરી 16 છે. જો તેમાંની બે સંખ્યાઓ 9 અને 26 હોય, તો ત્રીજી સંખ્યા કઈ?

4 / 7

ત્રણ ગુણીના વજનની સરાસરી 39.5 કિગ્રા છે. જો તેમાંની બે ગૂણીના વજન નો સરવાળો 80 કિગ્રા હોય તો ત્રીજી ગૂણીનું વજન કેટલું?

5 / 7

12, 14, 19, 21 અને 24 ની સરાસરી કેટલી?

6 / 7

પહેલી પાંચ બેકી (સમ) સંખ્યાઓની સરાસરી કેટલી?

7 / 7

એક વર્ગમાં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 14.5 વર્ષ છે. તે પૈકી પહેલા બે વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે, તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે?

Your score is

The average score is 28%

0%

પ્રકરણ – 3 અહીં ક્લિક કરો

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

શાળા ઉપયોગી મટીરીયલ માટે અહીં ક્લિક કરો

શિક્ષક ઉ૫યોગી મટીરીયલ માટે અહી કલીક કરો

Footer

  • About us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact us

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. … [Read More...] about ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

Copyright © 2025. Todayinfos24 Owner By Vijay Senjaliya