Todayinfos24 માં આ૫નું સ્વાગત છે.
નવોદયની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
બાલાછડીની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
Text 4
Text 5
  • Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer

Todayinfos24

Welcome to Todayinfos24

  • Home
  • JAWAHAR NAVODAYA
    • JAWAHAR NAVODAYA GANIT
    • JAWAHAR NAVODAYA GUJARATI
  • Balachadi
    • Balachadi quiz
  • CET
    • CET QUIZ
  • Shala Vibhag
  • TEACHER VIBHAG
    • BALVATIKA
  • Latest Update🌟
    • Jilla Fer Update
    • Vidhyasahayak Bharti

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.2

February 15, 2025 by Vijay Senjaliya Leave a Comment

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ(સ્વાધ્યાય 1.2)

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.

2 અવયવ   –   1, 2    (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.

4 અવયવ –     1, 2, 4     (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4  વિભાજ્ય સંખ્યા છે.

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 34, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 54, 55, 56, 57, 58, 60, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 72, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95, 96, 98, 99, 100
જોડમૂળ સંખ્યા- જે અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે બે નો તફાવત હોય તેને જોડ મૂળ સંખ્યા કહે છે.
1 થી 100 સંખ્યામાં આઠ જોડ મૂળ સંખ્યાઓ નીચે મુજબ છે.
નંબર.       જોડી
1.         (3,5)
2.         (5,7)
3.         (11,13)
4.         (17,19)
5.         (29,31)
6.         (41,43)
7.         (59,61)
8.         (71,73)
સહમૂળ સંખ્યાઓ- કોઈપણ બે ક્રમિક સંખ્યાઓ નો સામાન્ય અવયવ એક હોય ત્યારે તેને સહમોર સંખ્યા કહે છે. આ સંખ્યાઓમાં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ ની પણ જોડીઓ હોય છે.
ઉદાહરણ – 3, 4, ; 8, 9,; 35, 36,

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય – 1.2

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય - 1.2

1 / 6

17, 19, 23, 29 અને 31આ બધી કેવી સંખ્યાઓ છે?

2 / 6

સંખ્યા 4,62,530 માં 6ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો?

3 / 6

6, 7, 0 તથા 3 અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકોવાળી નાનામાં નાની કઈ સંખ્યા બને છે?

4 / 6

નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? 29, 13, 25, 27, 44, 47, 55, 59

5 / 6

નીચેનામાંથી કયું કથન 44 તથા 89 માટે (સત્ય) સાચું છે?

6 / 6

‘નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક અને સ્થાનિક મૂલ્ય સમાન ધરાવે છે?

Your score is

The average score is 33%

0%

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

શાળા ઉપયોગી મટીરીયલ માટે અહીં ક્લિક કરો

શિક્ષક ઉ૫યોગી મટીરીયલ માટે અહી કલીક કરો

Footer

  • About us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact us

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. … [Read More...] about ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

Copyright © 2025. Todayinfos24 Owner By Vijay Senjaliya