Todayinfos24 માં આ૫નું સ્વાગત છે.
નવોદયની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
બાલાછડીની ૫રીક્ષા માટે અહી કલીક કરો.
Text 4
Text 5
  • Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer

Todayinfos24

Welcome to Todayinfos24

  • Home
  • JAWAHAR NAVODAYA
    • JAWAHAR NAVODAYA GANIT
    • JAWAHAR NAVODAYA GUJARATI
  • Balachadi
    • Balachadi quiz
  • CET
    • CET QUIZ
  • Shala Vibhag
  • TEACHER VIBHAG
    • BALVATIKA
  • Latest Update🌟
    • Jilla Fer Update
    • Vidhyasahayak Bharti

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.3

February 15, 2025 by Vijay Senjaliya Leave a Comment

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ– 

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ-  જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.

2 અવયવ      1, 2    (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.

વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.

4 અવયવ      1, 2, 4     (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4  વિભાજ્ય સંખ્યા છે.

સંખ્યા અવિભાજ્ય સંખ્યા (મુળ સંખ્યા) અવિભાજ્ય સંખ્યા કેટલી?
2 થી 10 2,3,5,7 4
11 થી 20 11,13,17,19 4
21 થી 30 23,29 2
31 થી 40 31,37 2
41 થી 50 41,43,47 3
51 થી 60 53,59 2
61 થી 70 61,67 2
71 થી 80 71,73,79 3
81 થી 90 83,89 2
91 થી 100 97 1
101 થી 110 101,103,107,109 4
111 થી 120 113 1
121 થી 130 127 1
131 થી 140 131,137,139 3
141 થી 150 149 1
કુલ 35

 

પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા અને અનુગામી સંખ્યા આપેલી સંખ્યાની પહેલાં તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે.

ઉદાહરણ –  12 એ 13  પહેલાં આવતી સંખ્યા છે .

માટે 12 એ 13 ની પૂર્વગામી સંખ્યા છે .

પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી નાની હોય છે .

જો x એ yની પૂર્વગામી સંખ્યા હોય , તો y- x = 1 અથવા x- y = −1 હોય છે .

અનુગામી સંખ્યા- 

આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે .

ઉદાહરણ –  25 એ 24 પછી આવતી સંખ્યા છે .

માટે 25 એ 24 ની અનુગામી સંખ્યા છે .

અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે .

જો x એ yની અનુગામી સંખ્યા હોય , તો x – 9 = 1 અથવા y – x = 1 હોય છે.

બાળકોને યાદ રખાવવા માટે પુર્વજોનુંં ઉદાહરણ આપી શકો. દાદા, પિતા, પુત્ર દ્વારા શીખવી શકાય.

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય – 1.3

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય-1.3

1 / 7

નીચેના પૈકી શતક સ્થાને 8 અંક હોય અને ભિન્ન અંકોથી બનતી સૌથી મોટી પાંચ અંકી સંખ્યા કઈ?

2 / 7

80 અને 90ની વચ્ચે આવેલી બધી જ અભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે?

3 / 7

165 અને 156 સંખ્યાઓમાં 6ની સ્થાનકિંમતમાં કેટલો તફાવત છે?

4 / 7

અંકો 4, 5, 9, 0, 8થી બનતી પાંચ અંકોવાળી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ વચ્ચે કેટલો તફાવત હશે?

5 / 7

‘પ્રથમ દસ વિષમ સંખ્યાનો સરવાળો છે?

6 / 7

38485માં 8ની સ્થાનકિંમતો વચ્ચે શું તફાવત છે?

7 / 7

જો a, bની પૂર્વગામી સંખ્યા હોય, તો (a-b) અને (b-a) ની કિંમત કેટલી થશે?

Your score is

The average score is 81%

0%

Filed Under: Uncategorized

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

શાળા ઉપયોગી મટીરીયલ માટે અહીં ક્લિક કરો

શિક્ષક ઉ૫યોગી મટીરીયલ માટે અહી કલીક કરો

Footer

  • About us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Contact us

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. … [Read More...] about ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

Copyright © 2025. Todayinfos24 Owner By Vijay Senjaliya