Categories: Uncategorized

ગુજરાતી ફકરા નંબર- 3

ગુજરાતી ફકરા નંબર- 3

દૂધ સૌથી સારો ખોરાક છે. આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે. લોકો અનેક પશુઓ નાં દૂધ પીવે છે. ઈંગ્લેંડ અને બીજાં અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે. એરેબિયા અને મધ્યએશિયા જેવા ગરમ દેશો/સ્થળો માં ઊંટ હોય છે. ભારતમાં ગાય અને ભેંસ બનેં છે. અનેક સ્થળો પર બકરીઓ હોય છે. જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણુ દૂધ મળે છે. દૂધ થી તેઓ માખણ અને ચીજ બનાવી શકે છે. એ જરૂરી છે કે દૂધ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવુ જોઈએ અશુદ્ધ દૂધ થી માનવ શરીર ને લાભ થવાને બદલે નુકશાન વધુ થાય છે.

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 3

Vijay Senjaliya

Recent Posts

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

2 months ago

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…

2 months ago

લગ્ઝરી કાર સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો ગરીબ વ્યક્તિ, આનંદ મહિન્દ્રાએ જૂનો વીડિયો પોસ્ટ કરી લખી દિલની વાત

આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…

2 months ago

સારંગપુરમાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન થયો બ્લાસ્ટ, યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ કિસ્સો !

સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…

2 months ago