કેટલાક વર્ષો પહેલા જાપાનનાં બાળકોએ જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને તેમને હાથી મોકલવાની વિનંતી કરી. ભારતીય બાળકો તરફથી તેમને એક સુંદર હાથી મોકલ્યો. આ હાથી મૈસૂરથી આવ્યો હતો. તેને દરિયાઇ માર્ગ (વહાણમાં) જાપાન મોકલવામાં આવ્યો. એ જ્યારે ટોકિયો પહોચ્યો ત્યારે હજારો બાળકો તેને જેવા આવ્યાં. તેમાંનાં ઘણાંએ કયારેય હાથીને જોયો ન હતો. આ ભવ્ય પ્રાણી આ રીતે ભારતનું એક પ્રતીક તેમજ તેમનાં અને ભારતનાં બાળકો વચ્ચે કડી (સાંકળ) રૂપ બન્યું, નેહરુ ઘણા જ ખુશ થયા કે આપણી આ ભેટે જાપાનનાં ઘણાં બાળકોને પુષ્કળ આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિશે વિચાંરતા કરી મૂકયા.
Pre-reading Activities (New) https://youtu.be/41dvHKL484I Unit - 1 Colours All Around (New) https://youtu.be/Qoe0SNLo4Vo Unit…
પાઠ - ૧ પૂનમે શું જોયું? (સ્વ અઘ્યયનપોથી) https://youtu.be/K7v3kOLHj9Q પાઠ - ૨ વનપરી (સ્વ અઘ્યયનપોથી)…
પાઠ - ૧ ક્યાંથી જોવું? - (New) https://youtu.be/-fDGRUXpgv0 પાઠ - ૨ સંખ્યાની ગમ્મત - (New)…
પાઠ - ૧ વાંદરાને વાંચતાં ન આવડે - (New) https://youtu.be/QcvmuHHtKyA પાઠ - ૨ પોટલાં…
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…