Categories: Uncategorized

પ્રકરણ – 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ-1.1

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી

સંખ્યા વાંચન અને સ્થાન કિંમત

અબજ, દસ કરોડ, કરોડ, દસ લાખ, લાખ, દસ હજાર, હજાર, સો, દશક, એકમ

આ શીખવવા કરતા એકમ , દશક, સો, આમ ત્રણ ખાના પછી હજારના બે ખાના, લાખના બે ખાના, કરોડના બે ખાના અને અબજના બે ખાના

એકી-બેકી સંખ્યાઓ

એકી સંખ્યા (વિષમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય તેને એકી સંખ્યા કહે છે

1 થી 100 સુધીની એકી સંખ્યા-  1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 85, 87, 89, 91, 93, 95, 97, 99

બેકી સંખ્યા (સમ સંખ્યા) – જે સંખ્યાને બે વડે ભાગતા શેષ શૂન્ય વધે અથવા જે સંખ્યાનો એકમનો અંક ૨ ૪ ૬ ૮ કે ઝીરો પૈકી કોઈપણ એક અંક હોય તેને બેકી સંખ્યા કહે છે

1 થી 100 સુધીની બેકી સંખ્યા-  2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100

 

સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા –

અંક    સૌથી નાની        સૌથી મોટી
2              10                         99
3              100                       999
4              1,000                    9,999
5              10,000                  99,999
6              1,00,000               9,99,999

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય-1.1

/10

સ્વાધ્યાય 1.2 માટે અહીં ક્લિક કરો

 

Vijay Senjaliya

Recent Posts

અંગ્રેજી સ્વાધ્યાય પોથી (ધોરણ ૩)

Pre-reading Activities (New) https://youtu.be/41dvHKL484I   Unit - 1 Colours All Around (New) https://youtu.be/Qoe0SNLo4Vo   Unit…

21 hours ago

૫ર્યાવરણ સ્વાધ્યાય પોથી (ધોરણ ૩)

પાઠ - ૧ પૂનમે શું જોયું? (સ્વ અઘ્યયનપોથી) https://youtu.be/K7v3kOLHj9Q પાઠ - ૨ વનપરી (સ્વ અઘ્યયનપોથી)…

21 hours ago

ગણિત સ્વાધ્યાય પોથી (ધોરણ ૩)

પાઠ - ૧ ક્યાંથી જોવું? - (New) https://youtu.be/-fDGRUXpgv0 પાઠ - ૨ સંખ્યાની ગમ્મત - (New)…

21 hours ago

ગુજરાતી સ્વાધ્યાય પોથી (ધોરણ ૩)

પાઠ - ૧ વાંદરાને વાંચતાં ન આવડે - (New) https://youtu.be/QcvmuHHtKyA   પાઠ - ૨ પોટલાં…

21 hours ago

ધનશ્રી-ચહલ નહીં, 21 વર્ષ પહેલા આ હસીનાએ લીધા હતા સૌથી મોંઘા છૂટાછેડા, ભરણપોષણ માટે માંગી હતી એટલી મોટી રકમ કે ઉડી ગયા બધાના હોશ!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…

12 months ago

રસ્તા પર ચા વેચતા જોવા મળ્યો ગૌતમ અદાણીનો હમશકલ, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…

12 months ago